માનવ મ્હેરામણ મા એકલી ફરુ છુ,
બાકી શહેર મા બધુ ઠીકઠાક છે.
તાર જવાનો ગમ છે હજુ એમનેએમ,
પણ હવે આ સૃષ્ટી વધુ ખતરનાક છે.
ચાલ્યા કરે છે સમય ના ચક્રો એમનેએમ,
પણ તારી સ્મૃતિ હજુ જડબેસલાક છે.
દોડુ છુ રસ્તા પર ગતિ એ ની એ જ છે,
પણ આ પ્રસંગથી હૈયુ અવાક છે.
બહાર થી તો હસીને વાતો કરુ છુ,
વેદનાઓ ચુપ છે, છતા દર્દનાક છે.
Saturday, 12 April 2008
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
Whoaaaaaaaa... this one is to even more rocking... mast lakhe che re.. keep it up!!! :D
thnx boss..
nice himjaa.....I didn't knew that u write poems.....great..!!
Hey one more rocking poem...
I alwayz think, not many ppl can give words to their thoughts.... wel u are one of those selected few....
Beautifully penned thoughts, full of emotions....
su vat che chhotu.......
gr8 keep it up...........
top [url=http://www.001casino.com/]001casino.com[/url] brake the latest [url=http://www.realcazinoz.com/]online casino[/url] unshackled no store perk at the chief [url=http://www.baywatchcasino.com/]www.baywatchcasino.com
[/url].
Post a Comment