રસ્તો તો એક જ છે, મારા ઘર થી કબર સુધીનો,,,,
કોઇ માટે લાકડા, તો કોઇ મુમતાઝ માટે સંગેમરમર સુધીનો.....
તરસ કોઇ પણ રહેશે નહી અંતે આ મનમા,,,,
તફાવત રહેશે નહિ પછી રણ કે ઝરમર સુધીનો.....
ચાલવાનુ શરુ કરે ત્યારથી દોડે છે મંજિલ તરફ્,,,
અંતિમ મંજિલ તો એક જ છે, સવાલ છે એની સબર સુધીનો.....
ખુબ મેળવ્યુ દોડી દોડી, અંતે શુ વળવાનુ છે,,,,,
કબર તો નાની જ હશે, મહેલ ભલે હોય અંબર સુધીનો.....
Thursday, 15 May 2008
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
Amazing work.. keep it up dear. ! :)
Thought provocating.....
Very well said...
Post a Comment