સાચુ કહુ મને તો મારી જાત ગમે છે.
ખુદ સાથે કરવી મને વાત ગમે છે.
હર એક દિવસની પ્રભાત ગમે છે,
આયના સાથે કરવી મને વાત ગમે છે.
હુ કરુ એ બધાની રજુઆત ગમે છે,
હુ કરુ એ બધાની શરુઆત ગમે છે.
મારા નાનકડા દીલના જસ્બાત ગમે છે,
ખુદને પુછુ છુ એ સવાલાત ગમે છે.
ક્યારેક કરી લઊ છુ એ બકવાટ ગમે છે,
મારી ફકીરાઇમા રહેલા મારા ઠાઠ ગમે છે.
મને મારી નાનકડી ઔકાત ગમે છે,
સાચુ કહુ મને મારી જાત ગમે છે.
Thursday, 10 April 2008
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
simply beautiful......
havnt read such a good poem in gujarati for very long....
thnx
really nice....
gud
expressed ur self well
good going
u might become the poet
e heroine, aa shu te lakhi che??? If yes, Kewl gal!!! saru lakhe che!!! Ane na lakhi hoy to kai vandho nahi.. I would say, good choice!!! :P
till the date...i was knowing only 1 side of the coin...2day i saw another Himja...
Post a Comment