હર એક શમણઓ કંઇ સાકાર નથી હોતા,
હર એક કલ્પનાઓ ને કંઇ આકાર નથી હોતા,
જગતમા સૌને કંઇ કોઇના આધાર નથી હોતા,
જોકે સૌ કોઇ પણ િનરાધાર નથી હોતા.
ઉડવુ હોય આકાશ પણ અપાર નથી હોતા,
રડવુ હોય આંસુ પણ પારાવાર નથી હોતા.
ઈચ્છા તો હોય ઘણી, મક્કમ િનર્ધાર નથી હોતા,
કદાચ એટલે જ હરેક શમણા સાકાર નથી હોતા.......
Monday, 17 November 2008
Subscribe to:
Posts (Atom)