હુ પણ ક્યારેક ક્યારેક્ કમાલ કરુ છુ,
તુ પ્રેમ કરે છે અને હુ સવાલ કરુ છુ.
ભુલી જાય છે તુ મોટી મોટી વાતો અને,
હુ નાની નાની વાતો પર બબાલ કરુ છુ.
હુ કાઇ પણ બોલુ, મને બધુ માફ,
ને તુ કાઇ બોલે તો હુ ધમાલ કરુ છુ.
કદાચ હશે જુદી રીત આપણી પ્રેમ કરવાની,
તુ પ્રેમ મા જવાબ આપે,ને હુ પ્રેમ માં સાવાલ કરુ છુ....
Friday, 11 July 2008
Subscribe to:
Posts (Atom)